Best Royal Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

 નખરાતો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય...

મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી..

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

 જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું, બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું...

દીકરી અને ગાય દોરે ત્યાં જાય, પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય...

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

બધા પૂછે તારો જાનું કેવો છે ?? દેખાવે ભોળો પણ તોપ નો ગોળો છે....

આપડું રાખશો તો તમારું રહેશે, બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે... # લાગુ પડે એને વટ થી #

કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે, પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે...

જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને એમની ઓકાત દેખાડવાની છે મારે !!

મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…

Best Attitude Status in Gujarat

Best Attitude Status in Gujarati

જો તમે મારું Status અથવા મારું Last Seen જોતા હોય તો,
તમે મારા Friend નથી પણ Fan છો…!!

કિનારો ના મળે તો ભલે ના સહી, પણ
ડુબાડી બીજા ને ક્યારેય તરવું નથી મારે…

જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો…
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો…

Attitude ખાલી એને જ બતાવું છું જેને
“તમીજ” ની ભાષા સમજાતી નથી…

બધા કહે છે તું બહું Attitude બતાવે છે, મેં પણ કહી દીધું…
મારા કાનુડા ની રાધા છું, Attitude તો હોય જ ને…

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

પ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય,
બાકી વાંદરિયું નું નકી ના કેવાય….
ગમે ત્યારે ગુલાટી મારે…

જરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
બાકી આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે…

અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય…

જે Respect કરવા લાયક હોઈ એની જ હું Respect કરું છું….
લોકો ભલે તેને Ego કહેતા હોય, હું તો એને Self-Respect કહું છું…

તકલીફ હોય તો સામે થી કેજો વાલા…
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ ડબલ થાય જશે

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે…

ખુમારી પાણી માં હોત તો ફિલ્ટર કરીને કાઢી નાખત,
પણ વાત તો લોહી માં છે હો વાલા એટલે
# નય જ નીકળે #

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

દિલ તો આશીકો પાસે હોય છે,
અમે તો સિંહણ છીએ, જીગર રાખીએ છીએ…

અમારા થી નારાજ વિચારી ને થાજો,
કેમ કે, હવે મનાવવાનું અમે મૂકી દીધું છે…

સ્વમાની માનસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે પણ,
સહન કરતા નહી !!!

દીકરી છું તો શું થયું ???
જીવશે તો વટ થી જ….

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

નફરત પણ કરીએ છીએ, પ્રેમ પણ કરીએ છીએ….
#બેટા, દોસ્તી દિલ થી અને દુશ્મની શોખ થી કરીએ છીએ…

ગજબ ની ટેવ છે મારી,
પ્રેમ હોય કે નફરત….
દિલ થી કરીએ છીએ…

દુનિયા ભલે વિરોધ માં ઉભી હોય,
હું તો આજે પણ જીંદગી મારી મરજી મુજબ જીવું છું….

દિલ “નરમ” પણ મગજ સખત “ગરમ” છે,
બાકી બધી ઉપરવાલા ની “રહમ” છે….

Attitude તો અમારો પણ જોરદાર છે,
જેને એકવાર ભુલાવી દીધા એટલે ભુલાવી દીધા, પછી
એક જ શબ્દ યાદ રાખું છું….
“તું કોણ ?? “

મારી મરજી…
જે ઈચ્છા થશે એ જ કરીશ….

દુનિયા ભલે ઉંધી સીધી થાય જાય, પણ અમે ક્યારેય વાંક વગર
નમ્યા નથી અને નમશું પણ નઈ…

અમારા Location ના હોઈ વાલા…
અમે તો નસીબ હોઈ એને જ જોવા મળીયે….

દેખાવ છું એટલી સીધી પણ નથી...
તમે સમજો છો એટલી ખરાબ પણ નથી...

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

આ તો સિંહણ ની Entry છે, જેવીતેવી થોડી હોય...
કાયદેસર ના # ભડાકા # થાય....
ધમકી તો ખાલી લુખ્ખા આપે,
અહી તો સીધું ફાયરિંગ થાય....

ગેમ મોબાઈલ માં રમાય, બેટા અમારી હારે રેવા દેજે…
નહિતર જીંદગી ગોટાળે ચડી જશે

સિંહણ જોડે મસ્તી અને અમારી જોડે દોસ્તી કરવી એ રમત વાત નથી હો વાલા,
એના માટે # જીગર જોઈએ # જીગર હો વાલા….

Dear સંસ્કાર,
જો તું ના હોત તો હું બધા ને એમની જ ભાષા માં જવાબ આપત
સળી કરવા વાળા ધ્યાન રાખજો, સમય ખરાબ છે એટલે શાંત બેઠી છું...

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

સમય આવશે ત્યારે બરાબર દર્શન કરાવીશ...
ક્યુટ તો સસલા જ હોઈ સાહેબ...
આતો સિંહણ ની જાત ## ખૂંખાર ## જ હોઈ...

આપણું Status જોઇને કોઈ એવું ના સમજતા કે આ Queen ગમ માં છે...
એ તો સારું લાગે એટલે મુકું છું બાકી આપડે તો 24 કલાક મોજેમોજ જ હોય....

વટે ચડવામાં ને વેર લેવા માં ધ્યાન રાખવું વાલા, બાકી આ સિંહણ એકલી જ ફરતી હોઈ છે. જે થાય તે ઉખાડી લેવું

અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ની થાય છે.

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ, સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.

Best Attitude Status in Gujarati

Best Attitude Status in Gujarati

મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા,
પણ...
એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા.

તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ,
હ્રદય મા Block કરવાનુ Option નથી.

હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર
છુ...
પણ તમે જે સમજો છો તેની માટે નહિ...!

"પ્રેમ" નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા "દિલ" બળે!!

"દમ" કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ "સુલતાન મીર્જા" હોત.

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.

હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.

જેવા છીએ એવા જ  અમને રહેવાદો, સ્પષ્ટ વક્તા છીએ  ચોખ્ખું મને કહેવાદો …

Post a Comment

0 Comments