Best Gujarati Whatsapp Status, Gujarati quotes, gujarati attitude status, gujarati love status, Whatsapp status in gujarat, best gujarati status etc.
Gujrati attutude status:- અમારા સપના જોવાનું મૅલી દૅ ગાંડી કારણ કૅ સાવજ ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ
Gujrati attutude status:- થાય એ કરી લ્યો સ્ટેટ્સ તો નહીં જ મુકું…
Gujrati attutude status:- હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે…
Gujrati attutude status:- તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ!
Gujrati attutude status:- હું જેવી છું ને એવી જ મને રહેવાદો સ્પષ્ટ વક્તા છું ચોખ્ખું મને કહેવાદો …
Gujrati attutude status:- જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કરી દેવું જોઈએ ….
Gujrati attutude status:- "પ્રેમ" નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા "દિલ" બળે!!
Gujrati attutude status:- "દમ" કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ "સુલતાન મીર્જા" હોત.
Gujrati attutude status:- હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.
Gujrati attutude status:- દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.
Gujrati attutude status:- અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.
Gujrati attutude status:- હૂ બંદૂક ના ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના જિગર પર જીતૂ છુ.
Gujrati attutude status:- અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.
Gujrati attutude status:- તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.
Gujrati attutude status:- હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.
Gujrati attutude status:- મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.
Gujrati attutude status:- ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.
Gujrati attutude status:- મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા , પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.
Gujrati attutude status:- લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.
Gujrati attutude status:- ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.
Gujrati attutude status:- મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.
Gujrati love status:- મારી વાત સાંભળ ઑ પગલી , ઍકલો હૂજ આ ગુના માટે જવાબદાર નથી, જ્યારે આપડી નજરો મળી થી ત્યારે તૂ પણ મારી સામે હસી હતી.
Gujrati love status:- તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!
Gujrati love status:- સાચા પ્રેમ મા શબ્દો ની નહી પણ , ઍક સાચી સમજણ અને વિશ્વાસ ની જરૂરીયાત હોઈ છે. !!!
Gujrati love status:- મારી હસી નો પાસવર્ડ છે તૂ, હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!!
Gujrati love status:- જો તુ મને સાચેજ પ્રેમ કરતી હોઈ તો આવ મારી સામે, આમ સંતાઈ ને મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???
Gujrati love status:- પ્રેમ ની હોળીઑ અમે રમવાની છોડી દીધી મેડમ, નયતર તો બધાજ ચેહરાઓ પર રંગ મારો જ હોત.
Gujrati love status:- હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.
Gujrati love status:- મારી જાનુ જે દિવસે મારી સલામતી માટે દુઆ માંગે છેંને ત્યારે ગોલ્ડફેક પણ મારા ખીચા માજ તૂટી જાય છે.
Gujrati love status:- મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ, તો મારૂ દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.
Gujrati love status:- આંખો મા છે તારાજ સપના , અને આ દિલને છે તારીજ તમન્ના , હંમેશા તૂ આમાજ સાથે રેહજે , બસ આટલી જ છે મારી ગુજારીશ.
Gujrati love status:- ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે તમને નજર લાગી જાય આ જમાનાની, કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતી.
Gujrati love status:- પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.
Gujrati love status:- ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હૂ પરીયો પર મરુ છુ, હૂ તો ઍક પ્યારી, માસૂમસી છોકરી પ્રેમ કરુ છુ.
Gujrati love status:- તારી જ વાતો, તારી જ ચિંતા, તારો જ ખ્યાલ, તૂ ભગવાન નથી, તો પણ બધી જ્ જગ્યાઍ તુજ દેખાય છે.
Gujrati love status:- તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી, પણ મારૂ દિલ કહે છે, મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.
Gujrati friendship status:- ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે, જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!
Gujrati friendship status:- ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.!!!!
Gujrati friendship status:- બાળપણ મા મારા કોઈપણ મિત્રો પાસે ઘડિયાળ નોતિ પણ સમય બધા પાસે હતો, અને આજે ઘડિયાળ બધા પાસે છે પણ સમય કોઈ પાસે નથી.!!!!
Gujrati friendship status:- ઍક બહેન જીવનની સૌથી સારી મિત્ર હોઈ છે!!!!
Gujrati friendship status:- હે ખુદા તારી અદાલતમા મારી જમાનત રાખજે, હૂ રહુ ના રહુ , પણ મારા મિત્રો ની સલામત રાખજે.
Gujrati friendship status:- ઍક ઍકલુ ગુલાબ મારો બગીચો હોઈ શકે, પરંતુ મારો ઍક ઍકલો મિત્ર તો મારી દુનિયા છે!!!!!
Gujrati friendship status:- પ્રેમ ની કમી ને . ઓળખીઍ અમે, દુનિયા ના બધા દુખો પણ જાણીયે છીઍ, તમારી જેવા મિત્રો નો સાથ છે, ઍટલા માટે તો આજે હસતા હસતા જીવિયે છીયે અમે!!!!
Gujrati friendship status:- મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!!
Gujrati friendship status:- ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!
Gujrati friendship status:- મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!
Gujrati friendship status:- કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!
Gujrati friendship status:- જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો , અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!
Gujrati friendship status:- મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!
Gujrati friendship status:- લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!
Gujrati friendship status:- રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!
0 Comments